Sunday, 17 November 2024

રાજકોટ જિલ્લાફેર બદલી-૨૦૨૪ માટે ખાલી જગ્યાઓનું વર્ગીકરણ

રાજકોટ જિલ્લાફેર બદલી-૨૦૨૪ પ્રથમ તબક્કો (ઓફલાઈન) માટે ખાલી જગ્યાઓનું વર્ગીકરણ આ મુજબ છે.

(ગુજરાતી માધ્યમ)

પ્રાથમિક વિભાગ

શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ

કુલ ખાલી જગ્યા

સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ

અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ

સિનિયોરીટી

અગ્રતા

722

361

361

773

5

ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ભાષા)

શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ

કુલ ખાલી જગ્યા

સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ

અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ

સિનિયોરીટી

અગ્રતા

68

34

34

192

5

ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ગણિત-વિજ્ઞાન)

શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ

કુલ ખાલી જગ્યા

સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ

અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ

સિનિયોરીટી

અગ્રતા

88

44

44

87

1

 

Thursday, 14 November 2024

રાજકોટ જિલ્લાફેર બદલી કેમ્પ-૨૦૨૪

Rajkot District Camp
(યાદીમાં સમાવેશ થયેલા તમામ શિક્ષકોએ નીચે મુજબના સમયપત્રક અનુસાર કેમ્પમાં ઉપસ્થિત રહેવું)


ક્રમ

કેમ્પની તારીખ/સમય

વિભાગ

કેમ્પનું સ્થળ

૧.

તા. ૨૦/૧૧/૨૦૨

સમય : સવારે ૯-૦૦ કલાકથી

પ્રાથમિક વિભાગ

(સામેલ શ્રેયાનતા યાદી અનુસારના પાત્રતા ધરાવતા તમામ શિક્ષકો)

કરણસિંહજી હાઈસ્કૂલ,

મિટીંગ હોલ,

સીટી ગેસ્ટ હાઉસ સામે,

રાજકોટ – ૩૬૦૦૦૧

૨.

તા. ૨૧/૧૧/૨૦૨

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ઉચ્ચ પ્રાથમિક ધો. ૬ થી ૮

(ભાષા તથા ગણિત-વિજ્ઞાન)

(સામેલ શ્રેયાનતા યાદી અનુસારના પાત્રતા ધરાવતા તમામ શિક્ષકો)