515, Old Court Building, Civil Hospital Chawk, Education Branch, District Panchayat, Rajkot - 360001 Email : dpeorajkot@gmail.com
Tuesday, 19 November 2024
Sunday, 17 November 2024
રાજકોટ જિલ્લાફેર બદલી-૨૦૨૪ માટે ખાલી જગ્યાઓનું વર્ગીકરણ
રાજકોટ જિલ્લાફેર બદલી-૨૦૨૪ પ્રથમ તબક્કો (ઓફલાઈન) માટે ખાલી જગ્યાઓનું વર્ગીકરણ આ મુજબ છે.
(ગુજરાતી માધ્યમ)
પ્રાથમિક વિભાગ
શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ
કુલ ખાલી જગ્યા
સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ
અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ
સિનિયોરીટી
અગ્રતા
722
361
361
773
5
ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ભાષા)
શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ
કુલ ખાલી જગ્યા
સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ
અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ
સિનિયોરીટી
અગ્રતા
68
34
34
192
5
ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ગણિત-વિજ્ઞાન)
શ્રેયાનતા યાદીમાં બાકી અરજીઓ
કુલ ખાલી જગ્યા
સિનિયોરીટીથી ભરવાપાત્ર જગ્યાઓ
અગ્રતાથી ભરવાપાત્ર જગ્યાઓ
સિનિયોરીટી
અગ્રતા
88
44
44
87
1
Thursday, 14 November 2024
રાજકોટ જિલ્લાફેર બદલી કેમ્પ-૨૦૨૪
ક્રમ |
કેમ્પની તારીખ/સમય |
વિભાગ |
કેમ્પનું સ્થળ |
૧. |
તા. ૨૦/૧૧/૨૦૨૪ સમય : સવારે ૯-૦૦ કલાકથી |
પ્રાથમિક વિભાગ (સામેલ શ્રેયાનતા
યાદી અનુસારના પાત્રતા
ધરાવતા તમામ શિક્ષકો) |
કરણસિંહજી
હાઈસ્કૂલ, મિટીંગ હોલ, સીટી ગેસ્ટ
હાઉસ સામે, રાજકોટ –
૩૬૦૦૦૧
|
૨. |
તા. ૨૧/૧૧/૨૦૨૪ સમય
: સવારે ૯-૦૦ કલાકથી |
ઉચ્ચ પ્રાથમિક ધો. ૬ થી ૮ (ભાષા તથા
ગણિત-વિજ્ઞાન) (સામેલ શ્રેયાનતા
યાદી અનુસારના પાત્રતા
ધરાવતા તમામ શિક્ષકો) |
રાજકોટ જિલ્લા જિલ્લાફેર આખરી શ્રેયાનતા યાદી - ૨૦૨૪ તા. ૧૪-૧૧-૨૦૨૪ Revised
અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લમાં જિલ્લાફેર બદલી આવનાર શિક્ષકોની આખરી શ્રેયાનતા યાદી - Revised જોવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
રાજકોટ જિલ્લા જિલ્લાફેર આખરી શ્રેયાનતા યાદી - ૨૦૨૪ RevisedWednesday, 13 November 2024
રાજકોટ જિલ્લા જિલ્લાફેર આખરી શ્રેયાનતા યાદી - ૨૦૨૪ તા. ૧૩-૧૧-૨૦૨૪
અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લમાં જિલ્લાફેર બદલી આવનાર શિક્ષકોની આખરી શ્રેયાનતા યાદી જોવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
રાજકોટ જિલ્લા જિલ્લાફેર આખરી શ્રેયાનતા યાદી - ૨૦૨૪Friday, 8 November 2024
રાજકોટ જિલ્લા જિલ્લાફેર કામચલાઉ શ્રેયાનતા યાદી - ૨૦૨૪ તા. ૦૮-૧૧-૨૦૨૪
અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં જિલ્લાફેર બદલી આવનાર શિક્ષકોની કામચલાઉ શ્રેયાનતા યાદી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
રાજકોટ જિલ્લા જિલ્લાફેર કામચલાઉ શ્રેયાનતા યાદી - ૨૦૨૪ તા. ૦૮-૧૧-૨૦૨૪