Menu

Thursday, 20 July 2023

રાજકોટ જિલ્લા ફેર બદલી - ૨૦૨૩

અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવતા શિક્ષકો માટેના જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન નીચે મુજબની વિગતે કરેલ છે.

ક્રમ

કેમ્પની તારીખ/સમય

વિભાગ

કેમ્પનું સ્થળ

1.

તા.૨૫/૦૭/૨૦૨૩

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ધો.૬ થી ૮ (ગણિત-વિજ્ઞાન)

(સામેલ યાદી અનુસાર તમામ)

 

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કેમ્પસ,

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે, તાલુકા પોલિસ સ્ટેશન પાસે, ગોંડલ

 

2.

તા.૨૬/૦૭/૨૦૨૩

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ધો.૬ થી ૮ (સામા.વિજ્ઞાન)

(સામેલ યાદી અનુસાર તમામ)

3.

તા.૨૭/૦૭/૨૦૨૩

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ધો.૬ થી ૮ (ભાષા)

(સામેલ યાદી અનુસાર તમામ)

4.

તા.૨૮/૦૭/૨૦૨૩

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ધો.૧ થી ૫ (પ્રાથમિક) (ગુજરાતી માધ્યમ)

અગ્રતા ક્રમ: ૧ થી ૬૬,શ્રેયાનતા ક્રમ: ૧ થી ૩૭૫

ધો.૧ થી ૫ (પ્રાથમિક) (અંગ્રેજી માધ્યમ)

શ્રેયાનતા ક્રમ: ૧(એક)

5.

તા.૨૯/૦૭/૨૦૨૩

સમય : સવારે ૯-૦૦ કલાકથી

ધો.૧ થી ૫ (પ્રાથમિક) (ગુજરાતી માધ્યમ)

શ્રેયાનતા ક્રમ: ૩૭૬ થી ૭૫૦

ઉક્ત કેમ્પમાં પાત્રતા ધરાવતા પ્રાથમિક શિક્ષકોને ઉપસ્થિત રહેવા માટે કોલ લેટર પોસ્ટ મારફત રવાના કરવામાં આવેલ છે. પરંતુ આ કોલલેટર કોઇ ટેક્નીકલ કારણોસર ન મળી શકે/વિલંબથી મળે જેના કારણે કેમ્પમાં ભાગ ન લઇ શકે તે ઘટના નિવારવાના હેતુથી સદર જિલ્લાફેર કેમ્પમાં સમાવવાપાત્ર શિક્ષકોની વિભાગવાર પી.ડી.એફ. યાદી નીચે દર્શાવેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. પી.ડી.એફ.માં પોતાના નામની સામેની બ્લૂ કલરની લિંક પર ક્લિક કરી શિક્ષકો પોતાનો કોલ લેટર અને નિયત નમૂનાના પરિશિષ્ટ /પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) ગુજરાતી માધ્યમ કોલ લેટર મોકલેલ શિક્ષકોની યાદી

પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) અંગ્રેજી માધ્યમ કોલ લેટર

ઉચ્ચતર પ્રાથમિક વિભાગ (ગણિત વિજ્ઞાન) ગુજરાતી માધ્યમ કોલ લેટર મોકલેલ શિક્ષકોની યાદી

ઉચ્ચતર પ્રાથમિક વિભાગ (ભાષા) ગુજરાતી માધ્યમ કોલ લેટર મોકલેલ શિક્ષકોની યાદી

ઉચ્ચતર પ્રાથમિક વિભાગ (સામાજિક વિજ્ઞાન) ગુજરાતી માધ્યમ કોલ લેટર મોકલેલ શિક્ષકોની યાદી

No comments:

Post a Comment